7952Nombre de vues
19Évaluation

કૃષિ પ્રધાન દેશ ભારતમાં આજે પણ જૂની ઢબે ખેતી થાય છે. મોટા ભાગના ખેડૂતો વર્ષો જૂના પાક અને એક જ ઘરેડમાં ખેતી કરે છે. જેકે કેટલાક એવા ખેડૂતો પણ છે જેમણે ખેતીની દુનિયામાં કંઇક કરી દેખાડયુ છે. કૃષિરત્ન એવોર્ડ 2014 થકી આજે આપણે એવા જ એક ખેડૂત ને મળવા જઇ રહયાં છે. આ ખેડૂતે તેમને જિંદગી ખેતીને સમર્પિત કરી દીધી છે. તો આવો મળીએ રાજયમાં સૌ પહેલા ચંદનની સફળ ખેતી કરનાર અને 10 હજાર ખેડૂતોના ખેતરમાં પાણી શોધી આપનાર શાંતુભાઇ પટેલને.