3548Nombre de vues
3Évaluation

ભુજના માનકૂવાના એક ખેડૂતની ખેતી અંગેની કોઠાસૂઝ રંગ લાવી છે. ખેડૂતે પપૈયાની ખેતીમાં ઓછા પાણીમાં વધુ પાક મેળવ્યો છે.જાણીએ ખેડૂતની આ નવીન પ્રયુક્તિ વિશે..